ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી

શરૂ થવાની તા. : 16/03/2020
છેલ્લી તા. : 22/03/2020
એડમિટ કાર્ડ : 9-16 એપ્રિલ - 2020
પરીક્ષા : એપ્રિલ/મે 2020 

પોસ્ટ : યાંત્રિક (02/2020 Batch)
(મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ & ઈલેક્ટ્રોનિક કોંપ્યુનિકેશન)

લાયકાત : 10 + ડિપ્લોમા (જરૂરી ટ્રેડ સાથે)

ઉંમર : 18 થી 22
ઉમેદવારની જન્મ તા. : 01/08/1998 થી 31/07/2002 ની વચ્ચે હોવી જોઈએ...

SC/ ST : 5 વર્ષની છૂટછાટ
OBC : 3 વર્ષની છૂટછાટ

સિલેક્સન પ્રોસેસ
1. લેખિત પરીક્ષા
2. શારીરિક કસોટી
3. મેડિકલ ટેસ્ટ

ઊંચાઈ : 157 CM 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ



ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://joinindiancoastguard.gov.in/Default.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)