GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા સર્વેયરની ભરતી.... 


પોસ્ટ : સર્વેયર
ભરતી એડ નંબર : 161/2018-19

(ભરતી Re-Open)

ફોર્મ શરૂ થવાની તારીખ : 16/02/2020 ( બપોરે 14 : 00 કલાકે)
છેલ્લી તારીખ : 30/03/2020 (રાત્રિના 23 : 59 સુધી)

લાયકાત :
સર્વેયર કોર્સ અંગેનું સર્ટિફિકેટ 
અથવા
 ડિપ્લોમા (સિવિલ)

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
6. નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)

પગાર : 38,090/- 

ઉંમર :
ઉમેદવારની જન્મ તા. 24/08/1986 થી 24/08/2001 વચ્ચેની હોવી જોઈએ.
ચલણ : Rs.100/- (ફક્ત ઓપન માટે)



ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)