સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા તારીખમાં ફેરફાર.... 


નોંધ : હાલ કોરોના વાઇરસ ઇફેક્ટના કારણે તા. : 29/03/2020 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે ... અને તે દરમિયાન લેવાનાર પરીક્ષા બંધ રહેશે નવી પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરાશે. જે માટે વેબસાઇટ ચેક કરતાં રહેવું....


રેગ્યુલર વિદ્યાર્થીઓએ માટે નોટિસ 



એક્સટર્નલ વિદ્યાર્થીઓએ માટે નોટિસ 



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો