રોજગાર ભરતી મેળો - વાપી 

લાયકાત : ધો. 8 પાસ

(નોંધ . : ધો. 8 પાસ / 10 પાસ / ડિપ્લોમા / ITI પાસ આમાંથી કોઈ પણ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થી ભાગ લઈ શકશે.)

ખાનગી ક્ષેત્રે નોકરીની ઉજ્વળ તક

ભરતી મેળાની તારીખ : 05/02/2020 (સવારે 10 કલાક થી) 

ભરતી મેળાનું સ્થળ : કૌશિક હરિયા ટેકનિકલ સેન્ટર, સેલવાસ રોડ, વાપી.