IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન) દ્વારા ક્લાર્ક મેઇન એક્ઝામ (મુખ્ય પરિક્ષા) કોલ લેટર શરૂ.... 

પોસ્ટ : CRP ક્લાર્ક 

કોલ લેટર તા. 31/01/2020 થી 08/02/2020 સુધી ડાઉનલોડ કરી શકાશે...


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/crpclk9sep19/clomea_jan20/login.php?appid=05ef01013ec49d4b9acdf877faf729b8 

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)