ભારત યુવા સશક્તિકરણ દ્વારા ભરતી

ફોર્મ ભરવાની તારીખ : 17/02/2020 થી 31/03/2020

નોંધ : ફોર્મ અને ચલણ ફી ભરતા પહેલા આ ભરતી અંગે હેલ્પ લાઇનમાં ફોન કરી અથવા અન્ય કોઈ રીતે ભરતીની ખાત્રી કરી લેવી, ફોર્મ ફી ભર્યા પછી તેમની વેબસાઇટ પરથી ફી  રિફંડ (પરત) મેળવી શકાતી નથી. 

ઉંમર : 18 થી 40 વર્ષ

ઉંમરમાં છૂટછાટ 




ભારત સરકારના ડિઝીટલ ઈન્ડીયા, સ્કીલ ઈન્ડીયા, સ્ટાર્ટઅપ ઈન્ડીયા અને મેક-ઇન-ઇન્ડીયા મુવમેન્ટ પ્રેરીત "ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ" અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં સૂચિત જીલ્લા અમલીકરણ એકમોની કામગીરી માટે નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ પાંચ વર્ષ માટે હંગામી ધોરણે ફિક્સ પગારથી સીધી ભરતીથી ભરવાનું/પ્રતિક્ષા યાદી તૈયાર કરવાનું આયોજન છે. દર્શાવેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


"ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ" અંતર્ગત સંભવિત જગ્યાઓ સીધી ભરતીથી ભરવા/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઈટઃ http://www.indiayep.org પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ બાબતની સંપૂર્ણ માહિતી ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.17/02/2020 (10:00 કલાક) થી તા.31/03/2020 (23:59 કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ચલણ 


પસંદગી પ્રક્રિયા
⇓ 


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો 


હેલ્પ લાઇન
The Project Director
India Youth Empowerment Project
Near Gh-2, Hemchandra Circle,
Opp. Indian Oil Petrol Pump,
Gandhinagar-382007
Gujarat - India

Toll Free : 1800 986 3596
Email : indiapeproject@gmail.com
Website : https://www.indiayep.org


પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી
ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ
ઘ-2, હેમચંદ્ર સર્કલ પાસે,
ઈન્ડીય ઓઈલ પેટ્રોલ પંપ સામે,
ગાંધીનગર-382007
ગુજરાત - ભારત

ટોલ ફ્રી :  1800 986 3596
ઈમેઈલઃ indiapeproject@gmail.com
વેબસાઈટઃ https://www.indiayep.org

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.indiayep.org/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)