ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ભરતી
શરૂ થયાની તારીખ : 15/02/2020
છેલ્લી તા. : 06/03/2020
પેમેન્ટ માટે છેલ્લી તા. : 07/03/2020
ચલણ
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ ઉમેદવાર માટે : Rs. 250/-
સ્ત્રી / એસસી / એસટી / એક્સ સર્વિસમેન & વિકલાંગ : ચલણ નથી
પેમેન્ટ ઓનલાઈન કોઈપણ માધ્યમ દ્વારા કરી શકશો.....
પોસ્ટ
ભરતી અંગેની લાયકાત, જગ્યા તેમજ અન્ય માહિતી માટે : અહી ક્લિક કરો
શરૂ થયાની તારીખ : 15/02/2020
છેલ્લી તા. : 06/03/2020
પેમેન્ટ માટે છેલ્લી તા. : 07/03/2020
ચલણ
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ ઉમેદવાર માટે : Rs. 250/-
સ્ત્રી / એસસી / એસટી / એક્સ સર્વિસમેન & વિકલાંગ : ચલણ નથી
પેમેન્ટ ઓનલાઈન કોઈપણ માધ્યમ દ્વારા કરી શકશો.....
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
પોસ્ટ
- ટેક્નિશિયન -બી
- ડ્રાફ્ટમેન - બી
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- લાઈબ્રેરી આસિસ્ટન્ટ
- સાયંટિફિક આસિસ્ટન્ટ
- હિન્દી ટાયપિસ્ટ
- કેટરિંગ એટેન્ડન્ટ એ
- કૂક
- ફાયરમેન એ
- લાઇટ વ્હીકલ ડ્રાઈવર એ
- હેવી વ્હીકલ ડ્રાઈવર
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://apps.isac.gov.in/TA-2020/advt.jsp
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)