GSCEL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) દ્વારા વિદ્યુત સહાયક માટે ભરતી 


શરૂ થયાનો તારીખ : 25/02/2020 
છેલ્લી તા. : 17/03/2020 (6:00 PM) 


પોસ્ટ 
⇛   વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ) (Plant Attendant Grade-I-Elect./Mech.)
લાયકાત : ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ) (સેમ-5 અને 6ના 55% સાથે)
જગ્યા : 111

⇛   વિદ્યુત સહાયક (મિકેનિકલ)
લાયકાત : ડિપ્લોમા (મિકેનિકલ) (સેમ-5 અને 6ના 55% સાથે)
જગ્યા : 66
પગાર : Rs. 17,500/-
ઉંમર : અનામત વર્ગ માટે : 35 વર્ષ
અનામત & EWS કેટેગરી માટે : 40 વર્ષ
(On the date of 25.02.2020)

⇝ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

⇛   ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
લાયકાત : ડિપ્લોમા (Instrumentation & Control) (સેમ-5 અને 6ના 55% સાથે)
પગાર :  Pay-scale Rs. 26000-56600
ઉંમર : અનામત વર્ગ માટે : 35 વર્ષ
અનામત & EWS કેટેગરી માટે : 40 વર્ષ
(On the date of 25.02.2020)
જગ્યા : 37 
કેટેગરી પ્રમાણે જગ્યા 


ચલણ 

⇝  નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://gsecl5.onlineregistrationform.org/GSECL/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો