નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈલેક્ટ્રોનિક & ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ (NIELIT) દ્વારા ભરતી....
શરૂ થવાની તારીખ : 26/02/2020 10 : 00 AM
છેલ્લી તા. : 26/03/2020 05:00 PM
ચલણ
અન્ય ઉમેદવારો માટે : Rs. 800/-
એસસી/એસટી/ વિકલાંગ ઉમેદવાર માટે : ચલણ નથી..
ચલણ : ઓનલાઈન ભરી શકાશે.
ઉંમર
ઓપન /ઇડબલ્યુએસ માટે : 30 વર્ષ
એસસી / એસટી : 35 વર્ષ
ઓબીસી : 33 વર્ષ
વિકલાંગ (એસસી/એસટી): 45 વર્ષ
વિકલાંગ (ઓબીસી-NCL) : 43 વર્ષ
પોસ્ટ
સાયંટિસ્ટ - B
લાયકાત : ડિગ્રી (એંજિનિયર)
સાયંટિફિક / ટેકનિકલ આસિસ્ટન્ટ - A
લાયકાત : B.E.
ભરતી અંગેની નોટિસ : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
રજીસ્ટ્રેશન
https://www.calicut.nielit.in/nic/
લૉગિન
https://www.calicut.nielit.in/nic/Application.aspx
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)