GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા એપ્રેંટિસ ભરતી... 

લાયકાત : 10th + ITI 

ટ્રેડ 

  • MVBB 
  • Welder 
  • Painter 
  • Auto Electrician 


અરજી ફોર્મ ભરી અને મોકલવાની તા. : 02/03/2020 થી 13/03/2020 

સમય : 10:30 થી 16 કલાક સુધી 

છેલ્લી તા. : 13/03/2020 

ફોર્મ મેળવવાનું સ્થળ 
એસ.ટી. મધ્યસ્થ યંત્રાલય, 
નરોડા પાટિયા, અમદાવાદ



એપ્રેંટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો