AMC (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન) સ્કૂલ બોર્ડ દ્વારા ભરતી....
લાયકાત
ડેપ્યુટી એડમિનિસ્ટરેટિવ ઓફિસર
સંચાલક
અધ્યાપક
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ (મિનિમમ 60 %)
ઉંમર : 30 થી 45
આસિસ્ટન્ટ એડમીની સ્ટ્રેટિવ ઓફિસર
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 25 થી 40
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://amcschoolboard.org/NPSS/Home/PostSelection
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)