અર્બન હેલ્થ સોસાયટી જુનાગઢ દ્વારા ભરતી..... 

ભરતી : ઓફલાઇન (ઇન્ટરવ્યુ દ્વારા)

પોસ્ટ : અર્બન મેડિકલ ઓફિસર

લાયકાત : MBBS

ઇન્ટરવ્યુ તારીખ : 27/03/2020

રજીસ્ટ્રેશન સમય : 10 : 00 થી 12 : 00 કલાક સુધી.

સ્થળ :  
Member Secretary, 
Urban Health Society and Medical officer of Health Corporation, 
Junagadh.