ઇન્ડિયન આર્મી ઓપન ભરતી 

ARO Jamnagar 


 નવી તારીખ જાહેર....

(સ્થળ : દેવભૂમિ દ્વારકા)

(ભરતી ફક્ત પુરુષો માટે છે.)

🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.


ભરતી અંગેના ફોર્મ રેલી શરૂ થવાના 30 દિવસ અગાઉ ભરાશે... 


નવી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

✅  ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..

⇒  ફોર્મ ભરવાની તારીખ :
      2020

⇒  એડમિટ કાર્ડની તારીખ :
      10 દિવસ અગાઉ


✅ ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ..

🔹 

      ( NDH હાઇસ્કૂલ ,દેવભૂમિ દ્વારકા )


ભરતી અંગેની નવી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


➤  નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી.

⇒  અમરેલી 
⇒  જામનગર 
⇒  પોરબંદર 
⇒  રાજકોટ 
⇒  ભાવનગર 
⇒  જુનાગઢ  
⇒  સુરેન્દ્રનગર 
⇒  કચ્છ
⇒  ગીર સોમનાથ 
⇒  બોટાદ 
⇒  મોરબી 
⇒  દેવભૂમિ દ્વારકા
⇒  દીવ (UT) 



 પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)



 પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી 

ઉંમર : 17.5 થી 21 વર્ષ 
(જન્મ તા. 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 23 વર્ષ
(જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)

 પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)


નોંધ :
⇛  8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)

⇛  10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે.. 
1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ)
2. Chef (રસોઈયો)
3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર)
4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
5.  Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)
7. Steward (વ્યવસ્થાકર્તા)
8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)
9. Trailor (U) (ટ્રેઇલર)
10. Washer man (ધોબી)


➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )

-: ઓફિશિયલ વેબસાઇટ :-

  www.joinindianarmy.nic.in/ 


ભરતી સમયે અફિડેવિટ ફોર્મ સાથે લઈ જવું ફરજિયાત છે. ફોર્મ ભર્યા પછી તમારું અફિડેવિટ તમારા લૉગિન માથી જ ડાઉનલોડ કરવું...






ખાસ નોંધ :- રજીસ્ટ્રેશન ખુબ જ કાળજીપૂર્વક કરવું, આધાર નંબરનો એક જ વાર ઉપયોગ થતો હોવાથી ફરીવાર રજીસ્ટ્રેશન નહીં કરી શકો, અને રજીસ્ટ્રેશન કરો ત્યારે નામ પણ આધાર કાર્ડ પ્રમાણે જ આપવું. બને ત્યાં સુધી ઓનલાઈન કમ્પ્યુટર સેંટર (સાઇબર કાફે) માં ફોર્મ ભરવાનો આગ્રહ રાખો.



ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન PDF ફાઇલમાં જોવા માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


Appendix A,B,C,D ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો


અગાઉ ભરતી રેલી postpond નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો 



શારીરિક કસોટી અંગે માપદંડ





Instructions on the submission page of the application: 

  • Roll No will be generated after the closing of online application.
  • Application form can be downloaded after closing of online application.
  • Candidates can edit/cancel the application till the closing of online application.
  • No editing can be done after the closing of the online application.
  • The changes in edit mode will take effect only after clicking on Submit Button.

⇛  રોલ નંબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી જનરેટ થસે... 
⇛  એપ્લીકેશન ફોર્મની ફાઇનલ પ્રિન્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી મેળવી શકાશે... 
⇛  ઉમેદવાર પોતાના ફોર્મમાં સુધારા વધારા તા. : 26/04/2020 સુધીમાં કરી શકશે... 
⇛  તા. : 26/04/2020 પછી ફોર્મમાં સુધારા વધારા થય શકશે નહીં. 
⇛  સુધારા કર્યા બાદ સબમિટ બટન પર ફરજિયાત ક્લિક કરવું...  

(ખાસ નોંધ

(a) Telephone Number : 02882550346 
(b) Mobile Help Line Number : 9426319749



ફોર્મ ભરતા પહેલા નીચે આપેલ સૂચના ખાસ વાંચી લેવી