અનુસુચિત જાતિના વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવા માટે વિવિધ યોજના....
::: યોજના :::
- લેપટોપ
- નાના પાયાની યોજના
- ટ્રેક્ટર વિથ ટ્રૉલી
- પેસેંજર ફોર વ્હીલ
- માલ વાહક ફોર વ્હીલ
ફોર્મ ભરવા માટેની તા. : 04/09/2020 થી 04/10/2020 સુધી...
ઉંમર : 18 થી 30 વર્ષ
યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://gscdc.apphost.in/Account/Registration
લૉગિન માટે
https://gscdc.apphost.in/