સાઉથ ઈસ્ટર્ન રેલ્વે દ્વારા ભરતી....

શરૂ થયાની તારીખ : 24/03/2020 (10 : 00 AM)
છેલ્લી તા. : 23/04/2020 (6:00 PM)

પોસ્ટ અને જગ્યા 
⇒  ALP (આસિસ્ટન્ટ લોકો પાઇલોટ) : (324 જગ્યા)
લાયકાત : 10th પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)

⇒  ટિકિટ ક્લાર્ક : (63 જગ્યા)
લાયકાત : 12th પાસ (50%  સાથે)

⇒  જુનિયર ટિકિટ કમ ટાયપિસ્ટ : (68 જગ્યા)
લાયકાત : 12th પાસ (50%  સાથે)

⇒  સિનિયર ટિકિટ ક્લાર્ક  : (84 જગ્યા)
લાયકાત : ગ્રેજ્યુએટ 

⇒  સિનિયર ક્લાર્ક કમ ટાયપિસ્ટ : (70 જગ્યા)
લાયકાત : ગ્રેજ્યુએટ (સાથે ટાયપિંગની જાણકારી) 

⇒  JE (જુનિયર એંજિનિયર) (P. Way) : (3 જગ્યા)
લાયકાત : ડિપ્લોમા સિવિલ એંજિનિયર 

⇒  JE (જુનિયર એંજિનિયર) (વર્કસ) : (2 જગ્યા)
લાયકાત : ડિપ્લોમા સિવિલ એંજિનિયર 

⇒  JE (જુનિયર એંજિનિયર) (સિગ્નલ) : (1 જગ્યા)
લાયકાત : ઇલેક્ટ્રિકલ સિવિલ એંજિનિયર 

⇒  JE (જુનિયર એંજિનિયર) (Tele) : (2 જગ્યા)
લાયકાત : ઇલેક્ટ્રિકલ સિવિલ એંજિનિયર 

કુલ જગ્યા : 617


ઉંમર : 18 થી 20 (on 01/01/2020)

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
⇒  ફોટો / સહી
⇒  આધાર કાર્ડ
⇒  લાયકાત પ્રમાણે માર્ક શીટ
⇒  જાતિ અંગેનો દાખલો
⇒  LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)


ફોર્મ ભરવા માટે નીચેની લિન્ક \ને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.)

https://appr-recruit.co.in/

(ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકાય.)