ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી..... 

નોકરી માટેનું સ્થળ : UP (ઉત્તર પ્રદેશ) 

પોસ્ટ : પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)

લાયકાત : 10th પાસ (તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)

કુલ જગ્યા : 3951 

કેટેગરી પ્રમાણે જગ્યા 
જનરલ : 1814
ઇ.ડબલ્યુ.એસ. : 314
ઓ.બી.સી. : 1000
એસ.સી. : 750
એસ.ટી. : 11
વિકલાંગ A : 29
વિકલાંગ B : 24
વિકલાંગ C : 09

ઉંમર : 18 થી 40 (ON 23/03/2020)

ચલણ : Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, ઇ.ડબલ્યુ.એસ. માટે )
બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી. 
તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
⇒  ફોટો / સહી
⇒  આધાર કાર્ડ
⇒  લાયકાત પ્રમાણે માર્ક શીટ
⇒  જાતિ અંગેનો દાખલો
⇒  બેન્ક પાસ બુક
⇒  LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)


ફોર્મ ભરવા માટે નીચેની લિન્ક \ને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.)

http://www.appost.in/gdsonline/Home.aspx


(ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકાય.)