DRDO - ડિફેન્સ રિસર્ચ & ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એપ્રેંટિસ ટ્રેની ભરતી... 

છેલ્લી તા. : 03/04/2020

ટ્રેડ
⇒ કારપેન્ટર (જગ્યા : 02)
⇒ COPA  (જગ્યા : 23)
⇒ ડ્રાફ્ટમેન (મિકેનિકલ)  (જગ્યા : 05)
⇒ ઇલેક્ટ્રિશિયન  (જગ્યા : 20)
⇒ ઇલેક્ટ્રોનિક્સ  (જગ્યા : 02)
⇒ ફિટર  (જગ્યા : 02)
⇒ મિકેનિસ્ટ  (જગ્યા : 33)
⇒ MMV  (જગ્યા : 11)
⇒ પેઇન્ટર  (જગ્યા : 05)
⇒ પ્લંબર  (જગ્યા : 02)
⇒ ટર્નર  (જગ્યા : 05)
⇒ વેલ્ડર  (જગ્યા : 06)

ઉંમર : 18 થી 27

લાયકાત : ITI પાસ (જરૂરી ટ્રેડ સાથે)

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચેની લિન્ક ને કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ બ્રાઉઝરમાં ઓપન કરો.)

https://rac.gov.in/cgibin/2020/advt_cvrde_aprntc/ 

(ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકાય.)