કમાણી સાયન્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc.સેમ-1 માટે ખાસ સૂચના...
કોર્સ : B.Sc. સેમ-1 મેરીટ અંદાજિત તા. 03/07/2020 ના રોજ જાહેર થશે...
બી. એસસી. સેમેસ્ટર - ૧ નું મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ થવાની સંભવિત તારીખ ૦૩ - ૦૭ - ૨૦૨૦ છે.
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
નોંધ : જે વિદ્યાર્થીઓએ બી.એસ.સી. સેમ-1 માં ફોર્મ ભરી ઈમેઈલ કરેલ તેઓએ નીચે આપેલ PDF ફાઇલમાં રીમાર્ક વાંચી જે ડૉક્યુમેન્ટ બાકી છે તે ઈમેઈલ ID semonebsc.ksc.admission@gmail.com પર તા.01/ 07/2020 સુધીમાં ઈમેઈલ કરી આપવું નહિતર ફોર્મ રદ થશે.
રીમાર્કની PDF ફાઇલ માટે : અહી ક્લિક કરો
બી. એસસી. સેમેસ્ટર - ૧ નાં પ્રવેશ માટે આ સાથેની યાદી મુજબ નાં વિદ્યાર્થીઓના નામ સામે દર્શાવેલ રીમાર્કસ ની પૂર્તતા કરી ઈ મેઈલ અડ્રેસ semonebsc.ksc.admission@gmail.com પર તારીખ ૦૧ - ૦૭ - ૨૦૨૦ નાં ૧૭.૦૦ કલાક સુધીમાં મોકલવા જણાવવા માં આવે છે અન્યથા તેઓના ફોર્મ રદ થશે અથવા જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
_______________
કમાણી સાયન્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc. મેરીટ અંગે...
કોર્સ : B.Sc. સેમ-1 મેરીટ અંદાજિત તા. 03/07/2020 ના રોજ જાહેર થશે...
બી. એસસી. સેમેસ્ટર - ૧ નું મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ થવાની સંભવિત તારીખ ૦૩ - ૦૭ - ૨૦૨૦ છે.
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
______________
કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ અમરેલી દ્વારા B.Sc. સેમ-1 એડમિશન ફોર્મ શરૂ.....
ફોર્મ ભરવાની છેલ્લી તા. : 14/06/2020 (વધારેલ તા. : 20/06/2020)
મેરીટ જાહેર થવાની તા. : 20/06/2020
બી. એસસી. સેમેસ્ટર - ૧ માં ફોર્મ ભરવા માટેની તારીખ ૨૦ - ૦૬ - ૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે. જેની સબંધ કરતાઓએ નોંધ લેવી.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12ની માર્કશીટ
- જાતિનો દાખલો
- LC (લિવિંગ સર્ટિ) શાળા છોડયાનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઇડી
(નોંધ : મોબાઈલ નંબર હાજરમાં હોય તે જ આપવો અને ઈમેઈલ આઇડી લૉગિન થતું હોય તેજ આપવું.)
::: ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ ભરેલ ફી ની પહોંચ તેમજ સંપૂર્ણ વિગતો ભરેલ તથા આધારો સાથેના ફોર્મ ની PDF ફાઇલ દ્વારા ઈમેઈલ એડ્રેસ પર ઈમેઈલ કરવાનો રહેશે.
Email ID : semonebsc.ksc.admission@gmail.com
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
Email ID : semonebsc.ksc.admission@gmail.com
કોર્સ પ્રમાણે ફી
ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો