GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા એપ્રેંટિસ ભરતી... 


પોસ્ટ : એપ્રેંટિસ 

ભરતી : ઓફલાઇન 

ફોર્મ મેળવવાની છેલ્લી તા. : 15/06/2020 થી 04/07/2020 સુધી. 

ફોર્મ જમા કરવાની છેલ્લી તા. : 07/07/2020 14:00 કલાક સુધી. 

ફોર્મ મેળવવાનું સ્થળ : વિભાગીય નિયામક શ્રીની કચેરી, ગોંડલ રોડ, ST રાજકોટ.

સમય : 11:00 થી 14:00 

ટ્રેડ 

  • COPA 
  • મિકેનિકલ ડીઝલ 
  • મિકેનિકલ (મોટર વ્હીકલ)
  • ફિટર 
  • વેલ્ડર (ગેસ અને અને ઈલે.) 
  • ઇલેક્ટ્રિશિયન