જોઇન ઇન્ડિયન આર્મી ભરતી....
આર્મી ભરતી માટેના સિટી
- સાહિબ
- બર્નાલા
- માણસા
- સંગરુર
- પટિયાલા (પંજાબ)
:: ભરતી ફોર્મ તા. :02/06/2020 થી 16/07/2020
:: ભરતી રેલી તા.: 01/08/2020 થી 13/08/2020 સુધી
:: એડમિટ કાર્ડ : 17/07/2020 થી 26/07/2020
>>> રેલી માટે સ્થળ <<<
(Opposite Flying Club, Patiala-Sangrur Road),
Patiala.
પોસ્ટ
સોલ્જર જનરલ ડ્યૂટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ
જન્મ તા. : 01/10/1999 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ.
ઊંચાઈ : 170 CM
વજન : 50 Kg
છાતી : 77 + 5 CM
લાયકાત : 10 પાસ (45% સાથે દરેક વિષયમાં 33 માર્કસ)
સોલ્જર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
જન્મ તા. : 01/10/1997 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ.
ઊંચાઈ : 170 CM
વજન : 50 Kg
છાતી : 77 + 5 CM
લાયકાત : 12 સાયન્સ પાસ (PCM અને અંગ્રેજી 50 માર્કસ સાથે અને કુલ 40%)
સોલ્જર ટેકનિકલ નર્સિંગ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
જન્મ તા. : 01/10/1997 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ.
ઊંચાઈ : 170 CM
વજન : 50 Kg
છાતી : 77 + 5 CM
લાયકાત : 12 સાયન્સ પાસ (PCB અને અંગ્રેજી 50 માર્કસ સાથે અને કુલ 40%)
સોલ્જર ક્લાર્ક
ઉંમર : 17.5 થી 23
જન્મ તા. : 01/10/1997 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ.
ઊંચાઈ : 162 CM
વજન : 50 Kg
છાતી : 77 + 5 CM
લાયકાત : 12 પાસ (60% સાથે અંગ્રેજીમાં 50 માર્કસ)
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://joinindianarmy.nic.in/latest-rally-jcos-or.htm