જોઇન ઇન્ડિયન આર્મી ભરતી.... 

આર્મી ભરતી માટેના સિટી 

  • હિસર 
  • જિંદ
  • ફતેહબાદ 
  • સિરસા 
  • હરિયાણા 


:: ભરતી ફોર્મ તા. : 31/05/2020 થી 14/07/2020 
:: ભરતી રેલી તા.: 30/07/2020 થી 08/08/2020 સુધી 
:: એડમિટ કાર્ડ : 15/07/2020 થી 29/07/2020 

>>> રેલી માટે સ્થળ <<<
શહીદ ભગતસિંહ સ્ટેડિયમ, 
સિરસા, હરિયાણા. 

પોસ્ટ 

સોલ્જર જનરલ ડ્યૂટી 
ઉંમર : 17.5 થી 21 વર્ષ 
જન્મ તા. : 01/10/1999 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ. 
ઊંચાઈ : 170 CM 
વજન : 50 Kg 
છાતી : 77 + 5 CM 
લાયકાત : 10 પાસ (45% સાથે દરેક વિષયમાં 33 માર્કસ) 


સોલ્જર જનરલ ડ્યૂટી  (Oustees of Bhakra Dam)
ઉંમર : 17.5 થી 21 વર્ષ 
જન્મ તા. : 01/10/1999 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ. 
ઊંચાઈ : 163 CM 
વજન : 48 Kg 
છાતી : 77 + 5 CM 
લાયકાત : 10 પાસ (45% સાથે દરેક વિષયમાં 33 માર્કસ) 


ઇન્ડિયન ગોરખા 
ઉંમર : As applicable in their category
જન્મ તા. :  As applicable in their category
ઊંચાઈ : 157 CM 
વજન : 48 Kg 
છાતી : 77 + 5 CM 
લાયકાત :  As applicable in their category


સોલ્જર ક્લાર્ક 
ઉંમર : 17.5 થી 23 
જન્મ તા. :  01/10/1997 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ. 
ઊંચાઈ : 162 CM 
વજન : 50 Kg 
છાતી : 77 + 5 CM 
લાયકાત : 12 પાસ (60% સાથે અંગ્રેજીમાં 50 માર્કસ)


સોલ્જર ક્લાર્ક  (Oustees of Bhakra Dam)
ઉંમર : 17.5 થી 23 
જન્મ તા. :  01/10/1997 થી 01/04/2003 વચ્ચેની હોવી જોઈએ. 
ઊંચાઈ : 162 CM 
વજન : 48 Kg 
છાતી : 77 + 5 CM 
લાયકાત : 12 પાસ (60% સાથે અંગ્રેજીમાં 50 માર્કસ)


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://joinindianarmy.nic.in/latest-rally-jcos-or.htm