ગુજરાત યુનિવર્સિટી દ્વારા સામાન્ય પ્રવાહ એડમિશન અંગે.... 

કોર્સ : B.Com. , BBA વગેરે

>>>>  બીજો (રીશફલીંગ) રાઉન્ડ માટેની પ્રક્રિયા તા. 17/Aug/2020 પછી શરૂ થશે. ત્યાં સુધી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું લોગીન ખુલશે નહીં જેની નોંધ લેવી. 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

_________________

⇛   UG Commerce Gujarat Board ના વિધાર્થીઓ માટે અગત્યની સૂચના :
"College Allotment for Round-1 will be declared at 11:59 PM on 25 July, 2020"

Final Merit and Mock Round allotment has been declared.

"મોક રાઉન્ડના અંતે અગત્યની સુચના:"

(૧) આ માત્ર Mock Round (ટ્રાયલ / અજમાયશી રાઉન્ડ) છે. જે પ્રવેશની કામ ચલાઉ શક્યતા બતાવે છે. આ ફાઇનલ પ્રવેશ નથી.

(૨) મોક રાઉન્ડને અંતે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં વિષય અને કેટેગરી પ્રમાણેના કટ-ઓફ વેબસાઇટ પરથી મેળવી ચકાસી લેવા. જરૂર જણાયતો વિદ્યાર્થી પોતાની કોલેજ પસંદગીનો ક્રમ બદલી શકશે.

(૩) જે વિદ્યાર્થીઓને એકપણ કોલેજમાં પ્રવેશ ફાળવાયેલ નથી / પોતાને પ્રવેશ મળેલ નથી તેવા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજ પસંદગીમાં ફેરફાર કરવાનો રહેશે અને વધારાની કોલેજ પસંદગી કટ-ઓફ મુજબ ઉમેરવાની રહેશે અન્યથા પ્રથમ રાઉન્ડમાં પણ પ્રવેશ મળી શકશે નહિ તેની ખાસ નોંધ લેવી.

(૪) તા. ૧૬, ૧૭ અને ૧૮ જુલાઇ દરમ્યાન પ્રથમ રાઉન્ડ માટે પોતાની કોલેજ પસંદગીના ક્રમમાં સુધારા વધારા કરી શકશે.

Help Line Number
1. 1800- 233-77777
2. 079–27912456 / 27910028
3. 7801832468
4. 8401203810
5. 9054970029
6. 7801833564
7. 9157328353
8. 8401028133
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


પ્રોવિઝનલ મેરીટ જાહેર...

વિદ્યાર્થી વેબસાઇટ પર લૉગિન થઇ પ્રો. મેરીટ જોઈ શકશે...

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

______________________

કોર્સ : 
BCOM , BBA , BCA , MSC (CA & IT) , MBA (Integrated), MSc (integrated) Actuarial Sc, Data Sc and AI&ML).


એડમિશન શરૂ થવાની તા. : 20/06/2020 05:00 PM


UG Commerce પ્રવેશ પ્રક્રિયામાં PIN વિતરણ તથા Registrationની તારીખ નીચે મુજબ વધારવામાં આવે છે.

૧. PIN વિતરણ: તા. ૦૯/૦૭/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધી
૨. Online Registration: તા. ૦૯/૦૭/૨૦૨૦ બપોરે ૩.૦૦ કલાક સુધી

અગત્યની નવી તારીખો


અગત્યની તારીખો 




ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ આઇડી 

(મોબાઈલ નંબર અને ઈમેઈલ આઇડી શરૂ હોય તેવું આપવું.)  


એડમિશન અંગેની બુકલેટ માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

PIN Purchase માટેની સૂચના માટે : અહી ક્લિક કરો 

PIN ઓનલાઈન Purchase (ખરીદી) માટે 

નીચે આપેલ લિન્ક તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓપન કરો. 

https://eform.gujaratuniversity.ac.in/OnlinePurchasePIN/Order.aspx?Faculty=BCOM 


_____________

B.Sc. એડમિશન માટે : અહી ક્લિક કરો