SSC (સ્ટાફ સિલેક્સ કમિશન) દ્વારા ભરતી
નોંધ : આ ભરતી માટે છેલ્લી તા. : 16/07/2020 હોવાથી કોઈ પણ ઉમેદવારે બને ત્યાં સુધી છેલ્લી તારીખે ફોર્મ ભરવું નહિ. એ પહેલા ફોર્મ ભરી દેવું. કારણ છેલ્લી તારીખે સર્વર પર હેવી ટ્રાફિક હોવાથી વેબસાઇટ બોવ જ ધીમી ચાલતી હોય છે.
અગત્યની નોટિસ
પોસ્ટ
દિલ્હી પોલીસ
પગાર : Rs. 35,400/-
CAPF - સેન્ટર આર્મ પોલીસ ફોર્સ
પગાર : Rs. 35,400/-
અગત્યની તારીખો
ફોર્મ ભરવાની તારીખ : 17/06/2020 થી 16/07/2020
ઓનલાઈન ફી પેમેન્ટની છેલ્લી તા. : 18/07/2020
ચલણ જનરેટની તા. : 20/07/2020
ચલણ ભરવાની છેલ્લી તા. : 22/07/2020
કોમ્પ્યુટર બેઝ પરિક્ષાની તારીખ : (Paper-I) : 29/09/2020 થી 05/10/2020
કોમ્પ્યુટર બેઝ પરિક્ષાની તારીખ : (Paper-II) : 01/03/2021
લાયકાત : ગ્રેજ્યુએટ
ચલણ : Rs. 100/-
SC/ST/સ્ત્રી/ એક્સ સર્વિસમેન : ચલણ નથી.
ઉંમર : 20 થી 25
ઉંમરમાં છૂટછાટ
અભ્યાસક્રમ (Syllabus)
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
નોંધ: ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી...
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઇડી
- જાતિનો દાખલો
જો અગાઉ SSC માં કોઈ ફોર્મ ભરેલ હોય તો તે જ ID પાસવર્ડ થી લૉગિન થઇ ફોર્મ ભરી સકાશે ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં રહે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
પોસ્ટ પ્રમાણે જગ્યા
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ssc.nic.in/