ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ  (વર્ષ 2019-20) અંગે... 


જે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ વર્ષ 2019-20 નું ફોર્મ ભરેલ હોય અને સબમિટ થયેલ ન હોય અથવા તો બાકી રહી ગયેલ હોય ત વિદ્યાર્થી તા. 20/07/2020 સુધી ફોર્મ ભરી શકશે...


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં ઓપન કરો 

https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx