ઇન્ડિયન પોસ્ટલ સર્કલ

જમ્મુ-કશ્મીર પોસ્ટલ સર્કલ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી.... 

શરૂ થયાની તા. : 06/07/2020
છેલ્લી તા. : 05/08/2020 

પોસ્ટ
BPM - બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
પગાર : Rs. 12000/-

ABPM - આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
ડાક સેવક
પગાર : Rs. 10000/- 

જગ્યા : 442

ઉંમર : 18 થી 40

લાયકાત : 10 પાસ અને કોમ્પ્યુટર અંગેની જાણકારી.

ચલણ
ઓપન/ ઓબીસી /ઇડબલ્યુએસ માટે : Rs. 100/-
SC/ST/સ્ત્રીઓ /વિકલાંગ માટે : ચલણ નથી...


ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


Help line number: 0191-2479299


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

http://www.appost.in/gdsonline/Home.aspx


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો