MKU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા અપડેટ ન્યૂઝ...
મેરીટ
Click here to view Final merit list for University and Colleges for UG Courses for
B.A., B.C.A., B.Com, B.B.A, B.R.S, B.S.W, B.Sc. (I.T.), B.Com.(Honors)
Click here to view Final merit list for B.SC/B.SC(IC)
College Wise Admission Confirm
All UG Courses with B.Ed and B.Ed HI BOOKLET 2020-21 03-07-2020
મેરીટ
Click here to view Final merit list for University and Colleges for UG Courses for
B.A., B.C.A., B.Com, B.B.A, B.R.S, B.S.W, B.Sc. (I.T.), B.Com.(Honors)
Click here to view Final merit list for B.SC/B.SC(IC)
College Wise Admission Confirm
:::: અગત્યની નોટિસ ::::
આથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટીની વિજ્ઞાન (સાયન્સ) કોલેજો ખાતે જુન ૨૦૨૦માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જણાવવાનું કે , બી.એસસી./બી.એસસી.(આઈસી) અભ્યાસક્રમ માં પ્રવેશ અંગેની ફી ની પ્રક્રિયા Online ૧૫ જૂન થી જ શરુ કરવામાં આવશે . આથી દરેક વિદ્યાર્થીએ પોતાના મેરીટ ક્રમ પ્રમાણે આવતા વારા મુજબ જ (એટલે કે મેરીટ યાદી માં જે તારીખે ફી ભરવાનું દર્શાવવામાં આવ્યું હોય તે જ તારીખે ) ફી ભરવાની રહેશે. આ સિવાયના કોઈપણ દિવસે ફી ભરવી નહિ. જો વિદ્યાર્થી દ્વારા ફી ભરવામાં આવશે તો તેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
યુનિવર્સીટી સંચાલિત સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ ખાતે કુલ સીટ્સ નીચે મુજબ છે.(કુલ સીટ્સ ના ૯૦ % મુજબ)(૧) રેગ્યુલર સીટ્સ - ૪૧૪ (૨) સંખ્યાધિક સીટ્સ - ૪૫૦ (૩) ઇન્ડ. કેમિસ્ટ્રી - ૧૫૦
વધુમાં જણાવવાનું કે, સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થી ઓનલાઈન /ઓફલાઈન રેગ્યુલર માં પ્રવેશપાત્ર ન હોય અને સંખ્યાધિકમાં પ્રવેશ મળે તો વિદ્યાર્થીએ વધારાની ફી રૂ. ૫૦૦૦/- ભરવાની રહેશે
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો