ITBP (ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી... 


પોસ્ટ : કોન્સટેબલ જનરલ ડ્યૂટી (સ્પોર્ટસ ક્વોટા) 

જગ્યા : 51

ઉંમર : 18 થી 23 

ચલણ
ઓપન/ઓબીસી (પુરુષ) : Rs. 100/-
સ્ત્રી/SC/ST : ચલણ નથી
પેમેન્ટ ઓનલાઈન થશે.

લાયકાત : 10 + સ્પોર્ટ્સ સર્ટિ (માગ્યા પ્રમાણે) 

શરૂ થવાની તા. : 13/07/2020 00:01 AM 
છેલ્લી તા.  : 26/08/2020 11:59 PM 


ભરતી અંગે નોટિફિકીશન માટે  : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 


રજીસ્ટ્રેશન માટે 
http://recruitment.itbpolice.nic.in/registrations/applicant-signup

લૉગિન માટે 
http://recruitment.itbpolice.nic.in/applicant-profile-details/applicant-login