SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી.... 

પોસ્ટ : સર્કલ બેઝ ઓફિસર

એડ. નંબર : CRPD/CBO/2020-21/20 

ફોર્મ ભરવાની તારીખ : 27/07/2020 થી 16/08/2020 સુધી. 


પ્રિન્ટ લેવા માટે છેલ્લી તારીખ : 31/08/2020 


ઉંમર : 30 વર્ષથી વધુ નહીં 





લાયકાત : ગ્રેજ્યુએશન 

અનુભવ : 2 વર્ષ

ચલણ
SC/ ST/ વિકલાંગ : ચલણ નથી
જનરલ/ ઇડબલ્યુએસ / OBC : Rs. 750/-

કુલ જગ્યા : 3850 

:: કેટેગરી પ્રમાણે જગ્યા :: 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://recruitment.bank.sbi/crpd-cbo-2020-21-20/apply/register

લૉગિન માટે 
https://recruitment.bank.sbi/crpd-cbo-2020-21-20/apply