ગુજરાત યુનિવર્સિટી દ્વારા 3જા રાઉન્ડ માટે એડમિશન શરૂ... 

:: કોર્સ :: 
BCOM , BBA , BCA , MSC (CA & IT) , MBA (Integrated), MSc (integrated) Actuarial Sc, Data Sc and AI&ML).





    New Registration and CONSENT for Round-3 has been started.

    રાઉન્ડ-૩ માટે ની અગત્યની સૂચનાઓ

    1. ‘ફી’ ભરેલ હોય અને રીપોર્ટીંગ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે નહિ.
    2. ફક્ત પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓજ ભાગ લઇ શકશે.
    3. જે વિદ્યાર્થીઓએ પીન ખરીદેલ ના હોય તેવા વિદ્યાર્થીઓ પીન ખરીદીને ભાગ લઇ શકશે.
    4. જે વિદ્યાર્થીઓએ પીન ખરીદેલ હોય પણ રજીસ્ટ્રેશન પુર્ણ કરેલ ના હોય તેવા વિદ્યાર્થીઓ લોગીન કરીને અગાઉનું અધુરુ રજીસ્ટ્રેશન પુર્ણ કરી આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે .
    5. જે વિદ્યાર્થીઓને કોલેજ ફાળવેલ નથી અથવા ‘ફી’ ભરેલ નથી તેવા વિદ્યાર્થીઓ “CONSENT આપીને જ” ભાગ લઇ શકશે.
    6. જે વિદ્યાર્થીઓએ અગાઉ પીન ખરીદેલ હોય તેવા વિદ્યાર્થીઓએ બીજી વાર પીન ખરીદવાની જરૂર રહેતી નથી અગાઉનો જ પીન ઉપયોગ કરી શકશે.
    7. અગાઉ રજીસ્ટ્રેશન કર્યુ હશે અને નવો પીન લઇને રજીસ્ટ્રેશન કરશે તો પણ તેને પ્રવેશ મળી શકશે નહી.


Help Line Number
1. 1800- 233-77777
2. 079–27912456 / 27910028
3. 7801832468
4. 8401203810
5. 9054970029
6. 7801833564
7. 9157328353
8. 8401028133

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://eform.gujaratuniversity.ac.in/BCOM/News.aspx