લોકરક્ષક કેડર ભરતી મહિલા ઉમેદવારોના આખરી પરિણામ અંગે જરૂરી સુચનાઓ


>>>> તા.૧૧/૦૩/૨૦૨૦ નારોજ હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવેલ અને હંગામી પરિણામ (Provisional Result) માં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.૧૧/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવા જણાવવામાં આવેલ.

>>>> બાકી રહેલ SC અને SEBCના કુલ-૪૯૪ મહિલા ઉમેદવારોનું તા.૧૯/૦૩/૨૦૨૦ નારોજ દસ્તાવેજ ચકાસણીની કામગીરી કરવામાં આવેલ.

>>>> દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી બાદ મહિલા ઉમેદવારોનું આખરી પરિણામ (Final Result) ની માહિતી નીચે મુજબ છે.


>>>> દસ્તાવેજ ચકાસણી બાદ ઉપરોકત આખરી પરિણામમાં અગાઉ તા.૧૧/૦૩/૨૦૨૦ નારોજ હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવેલ તેમાં આશિંક ફેરફાર થવા પામેલ છે જે ધ્યાને લેવાનું રહેશે.

>>>> હંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ દિવાની દાવાઓ SCA No. 22826/2019, SCA No. 23313/2019, SCA No.3066/2020, SCA No.4530/2020 તેમજ અન્ય કોઇ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધનકર્તા રહેશે.

>>>> ઉપરોકત આખરી પરિણામ બાદ પસંદગી પામેલ ઉમેદવારો માટે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ તરફથી કરવામાં આવશે.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો