રાજકોટ જિલ્લાની ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ દ્વારા ભરતી....
પોસ્ટ : મેડિકલ ઓફિસર (BDS/આયુષ)
જગ્યા : 30
પગાર : Rs. 30,000/-
લાયકાત : BAMS / BDS / BHMS
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ : 17/08/2020 થી 21/08/2020 સુધી રજાના દિવસો સિવાય.
સમય : 11:00 થી 13:00 કલાક સુધી.
સ્થળ : કલેક્ટર કચેરી, ત્રીજો માળ, મિટિંગ હૉલ, રાજકોટ.