GSEB (ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા ધો.12 પૂરકપરીક્ષા અંગે... 

::: નોંધ :::  
>>>> Covid-19 ના કારણે ધો12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ 1 વિષયના બદલે બે વિષયમાં પૂરકપરીક્ષા આપી શકશે...

>>>> તા.23/08/2020 ના રોજ જે પરીક્ષા લેવાની હતી તે રદ કરેલ છે નવો પરીક્ષા કાર્યક્રમ તું સમયમાં જાહેર થશે.

>>>> ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહ બે વિષયની પૂરક પરીક્ષા તા. : 25/08/2020 થી 28/08/2020 દરમિયાન યોજવામાં આવશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો