ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ ફાળવણી માટેનો 3જો રાઉન્ડ જાહેર... 


કોર્સBCOM , BBA , BCA , MSC (CA & IT) , MBA (Integrated), MSc (integrated) Actuarial Sc, Data Sc and AI&ML Admission

New Final Merit & College Allotment for Round-3 has been declared.

Covid-19 મહામારીને ધ્યાને રાખતાં ઓફલાઇન રાઉન્ડ / ચાલુ વર્ષે થવાનો ન હોઈ આ રાઉન્ડમાં ફાળવાયેલ કોલેજમાં ફી ભરવાથી / રીપોર્ટીંગ માટે સંમતિ આપવાથી જ પ્રવેશ ફાઈનલ થશે. અન્યથા પ્રવેશથી વંચીત રહી જવા પામશો.


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


મેરીટ લિસ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://eform.gujaratuniversity.ac.in/BCOM/News.aspx