(C to D) ITI માન્ય સર્ટિફિકેટ હોલ્ડરને ડિપ્લોમામાં બીજા વર્ષમાં પ્રવેશ (ત્રીજા સેમેસ્ટરમાં) 2020-21 અંગે...
કોર્સ : C to D
C to D પ્રવેશ પ્રક્રિયા 2020 ની કામચલાઉ ગુણવત્તા યાદી અને મોકરાઉન્ડ ની ચોઈસફીલિંગ તા ૧૨/૧૦/૨૦૨૦ બપોરે ૧૨:૩૯ વાગ્યે થી શરૂ થશે અને તે ૧૪/૧૦/૨૦૨૦ રાત્રે ૧૧.૫૯ સુધી ચાલશે. મોકરાઉન્ડ ની પ્રવેશ ફાળવણી ૧૬/૧૦/૨૦૨૦ બપોરે ૧૨:૩૯ વાગ્યે જાહેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
C to D પ્રવેશ પ્રક્રિયા 2020 ની કામચલાઉ ગુણવત્તા યાદી અને મોકરાઉન્ડ ની ચોઈસફીલિંગ તા ૧૨/૧૦/૨૦૨૦ બપોરે ૧૨:૩૯ વાગ્યે થી શરૂ થશે અને તે ૧૪/૧૦/૨૦૨૦ રાત્રે ૧૧.૫૯ સુધી ચાલશે.મોકરાઉન્ડ ની પ્રવેશ ફાળવણી ૧૬/૧૦/૨૦૨૦ બપોરે ૧૨:૩૯ વાગ્યે જાહેર કરવામાં આવશે.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
**************
કોર્સ : C to D
ફોર્મ તા. : 25/09/2020 થી 03/10/2020 સુધી.
હેલ્પ લાઇન નંબર : 079-26566000
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
કોલેજ અને કોર્સ લિસ્ટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://gujdiploma.nic.in/GujDiplomaCMS/Page/Page?PageId=1&LangId=P