જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિમમતનગર દ્વારા ભરતી.... 


ઓનલાઈન રોજગાર ભરતી મેળો 

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો માટે રાજ્યકક્ષાનો ઓનલાઇન ભરતીમેળો

રજીસ્ટ્રેશન ની છેલ્લી તા. : 12/10/2020 

લાયકાત : 10 પાસ કે તેથી ઓછું ભણેલ ઉમેદવાર પણ રજીસ્ટ્રેશન કરી શકશે. 

 


ઓનલાઈન રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. 


રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfe0XCePoWw1UzLB1se7Gfai-KjEYbR1pP0_UhvddJInjINjQ/viewform