કોર્સ : BA/BCom. સેમ 3 અને 5 (એક્સટર્નલ)
છેલ્લી તા. : 30/09/2020 (વધારેલ તા. : 04/10/2020)
તારીખ વધારા અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફક્ત રિપીટર વિદ્યાર્થીઑ માટે
પ્રિય વિદ્યાર્થી,
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, જો આપશ્રી સેમ.-૬ પાસ હોય ને ૩ અથવા ૫ ની પરીક્ષા આપવા ની બાકી અથવા રીપીટર હશો તો જ તમે ફોર્મ ભરી શકશો ફ્રેસર વિધાર્થી માટે ફોર્મ નહિ ખુલે....
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://external.saurashtrauniversity.edu/ug/