કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ધો.12 સાયન્સ પછી B.Tech. (ડેરી સાયન્સ) એડમિશન અંગે...
કોર્સ : ધો.12 સાયન્સ પછી B.Tech. (ડેરી સાયન્સ)
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની તા. : 24/09/2020 થી 10/10/2020 સુધી.
ફી = Rs.200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ફી
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12 માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://www.kamdhenuuniversity.net/frmQuickRegistration.aspx#
લૉગિન માટે
https://www.kamdhenuuniversity.net/frmwelcome.aspx