સાત પગલાં ખેડૂતના અંતર્ગત વિના મૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેના ફોર્મ શરૂ.... 

:::: યોજના ::: 

  • વિના મૂલ્યે છત્રી 
  • કાંટાળી તારની વાડ 
  • સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ

છેલ્લી તા. : 30/09/2020 





::: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • મોબાઈલ નંબર (મોબાઈલ હાજરમાં રાખવો.) 
નોંધ : 
  • હેન્ડ ટૂલ્સ કીટ યોજના ખેતીવાડીની યોજનાઓમાં 46માં નંબરે જોવા મળશે... 
  • કાંટાળી તારની વાડ (ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના) જમીન અને જળ સંરક્ષણ માં 1 નંબરે જોવા મળશે... 
  • વિના મૂલ્યે છત્રી (ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના) યોજના બાગાયતી યોજનાઓમાં 40માં નંબરે જોવા મળશે. 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


આ યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx