એગ્રીકલ્ચર ડિગ્રી કોર્સ શરૂ...
કોર્સ : Information Booklet for Degree Course B.Sc.(Hons.) Community Science and B.Sc. (Microbiology, Biotechnology, Biochemistry) of S.D. Agriculture University. Sardarkrushinagar (Dist. Banaskantha)
::: અગત્યની સુચના :::
- અરજી કરવા માટે ઓનલાઈન/ઓફલાઈન ફી ભરવાનો સમયગાળો તારીખ ૨૪/૦૯/૨૦૨૦ થી ૪/૧૦/૨૦૨૦
- અરજી કરવાની તારીખનો સમયગાળો ૨૪/૦૯/૨૦૨૦ થી ૫/૧૦/૨૦૨૦
- કોવિડ -૧૯ મહામારીની સાવચેતીના અનુસંધાને કોઈ વિધાર્થીઓએ રૂબરૂ હેલ્પ સેન્ટર માં વેરીફીકેશન માટે જવાનું નથી. તમારે પ્રવેશ સમયે તમામ ડોક્યુમેન્ટ્સની અસલ કોપી રજુ કરવાની રહેશે.
- રૂબરૂ કાઉન્સેલીંગ સમયે તમારા ડોક્યુમેન્ટ મુજબ જ ઓન લાઈન અરજીમાં માહિતી આપવામાં આવેલ નહી હોય તો તમને પ્રવેશ મળી શકશે નહી.
Information Booklet for Degree Course B.Sc.(Hons.) Community Science and B.Sc. (Microbiology, Biotechnology, Biochemistry) of S.D. Agriculture University. Sardarkrushinagar (Dist. Banaskantha) - સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી માં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની માહિતી પુસ્તિકા શૈક્ષણિક વર્ષ: ૨૦૨૦-૨૧
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
ફી ભરવા માટે
https://sdau.gsauca.in/Form_student_challan_registration.aspx
ચલણની ફરી પ્રિન્ટ માટે
https://sdau.gsauca.in/Form_Online_Challan_Print.aspx?action_main=online_challan_print
એડમિશન ફોર્મ
https://sdau.gsauca.in/Form_Student_Challan_Search.aspx
ફોર્મમાં સુધારા
https://sdau.gsauca.in/Form_Student_Application_Search.aspx
અરજી પ્રિન્ટ માટે
https://sdau.gsauca.in/Form_Student_Application_Search.aspx