VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી....
શરૂ થયાની તા. : 25/09/2020 (1.00 વાગ્યા) થી
છેલ્લી તા. : 05/10/2020 (23.59 વાગ્યા) સુધી.
::::: પોસ્ટ :::::
- જુનિયર ક્લાર્ક
- પટ્ટાવાળા
- આયાબેન
- સિક્યુરિટી ગાર્ડ
- આયુષ મેડિકલ ઓફિસર
- મિડ વાઈફરી (NPM)
- કેસ રાઇટર
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ઉંમર : 58 થી વધુ નહીં (નિવૃત વ્યક્તિ ફોર્મ ભરી શકશે નહીં)
>>>> પોસ્ટ, જગ્યા, લાયકાત અને પગાર <<<<
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx