આર્મી પબ્લિક સ્કૂલ દ્વારા ભરતી... 


પોસ્ટ : PGT/TGT/PRT 

જગ્યા : 8000

:::: અગત્યની તારીખો :::: 

>>>>>   શરૂ થયાની તા.  : 01/10/2020 
>>>>>   છેલ્લી તા. : 20/10/2020 
>>>>>   એડમિટ કાર્ડ : 04/11/2020 (અંદાજિત) 
>>>>>   પરીક્ષા તા. : 21 & 22/11/2020 
>>>>>   રિઝલ્ટ : 02/12/2020 (અંદાજિત) 

::: લાયકાત ::: 

>>>   PGT - પોસ્ટ ગ્રેજ્યુએટ, B.Ed. 50% સાથે 

>>>  TGT - ગ્રેજ્યુએટ, B.Ed. 50% સાથે 

>>>  PRT - ગ્રેજ્યુએટ,  D.El.Ed/ B.Ed 50% સાથે 


****  ચલણ : Rs. 500/- 

ચલણ ઓનલાઈન ભરી શકાશે... 

ઉંમર : 40 વર્ષ (અનુભવી માટે 57 વર્ષ)



ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે 

http://aps-csb.in/Candidate/GeneralInstructions.aspx

લૉગિન માટે 

http://aps-csb.in/Candidate/ExistingUser.aspx


>>> સિલેક્સન પ્રોસેસ <<<