જામનગર જિલ્લા મધ્યાનભોજન યોજના હેઠળ ભરતી....
::: પોસ્ટ :::
>>>> જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર
પગાર : Rs.10,000/-
લાયકાત : ગ્રેજ્યુએટ (50%)
>>>> MDM સુપરવાઇઝર
પગાર : Rs.15,000/-
લાયકાત : ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ
*** અરજી મોકલવાની છેલ્લી તા. : 23/10/2020
સ્થળ : નાયબ કલેક્ટર,
મધ્યાન ભોજન યોજનની કચેરી,
જિલ્લા સેવા સદન, શરૂસેક્શન રોડ, બીજો માળ,
રૂમ નંબર 114, જામનગર
ઉંમર : 18 થી 35
ભરતી અંગેની નોટિફિકેશન અને ફોર્મ માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો