કેશોદ નગરપાલિકા દ્વારા મ્યુન્સિપાલ એંજિનિયર માટે ભરતી.... 


પોસ્ટ : મ્યુન્સિપાલ એંજિનિયર 

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. : 25/10/2020 

:: અરજી મોકલવાનું સ્થળ ::  
કેશોદ નગરપાલિકા કચેરી, 
સરદરભવન, ચારચોક, 
સ્વામીવિવેકાનંદ માર્ગ, 
કેશોદ - 362220 જી. જુનાગઢ.