SEB (સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ)
NTSE (નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન) ફોર્મ શરૂ...
શિષ્યવૃતિ મેળવવા માટે આપવાની થતી પરીક્ષા...
ફોર્મ ભરવાની તા. : 17/10/2020
છેલ્લી તા. : 03/11/2020
નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
:::: અગત્યની તારીખો ::::
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
http://sebexam.org/Application/FormInfo/index?id=E4H-JzPpHlE=
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- શાળા ડાયસ કોર્ડ (18 આંકડાનો)
NTSE EXAM 2020 માં OBC કેટેગરીના ઉમેદવારો માટે ક્રિમીલીયર પ્રમાણપત્ર તથા જાતિ અંગેનો દાખલો અપલોડ કરવો ફરજિયાત છે. તેમ છતા કોઇ કારણોસર ઉમેદવારનું ક્રિમીલીયર પ્રમાણપત્ર કે જાતિ અંગેનો દાખલો કે ઉપરોકત બન્ને ઉપલબ્ધ ના હોય તો વિધાર્થીના માતા પિતા કે સગા મોટા ભાઇ બહેનનું ક્રિમીલીયર પ્રમાણપત્ર તથા જાતિ અંગેનો દાખલો અપલોડ કરવો જે નિયમ અનુસાર હશે તો માન્ય રહેશે.