પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ શરૂ..... 


કોર્સ : પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા (D.EI.Ed.)(પી.ટી.સી.)

ફોર્મ જમા લેવા તેમજ જમા કરવાની તા. : 24/10/2020 થી 03/11/2020 (જાહેર રજાઓ સાથે) 

સમય : સાંજના 5.00 કલાક સુધીમાં 

ઉંમર : 24 થી વધુ નહીં 



પ્રવેશ ફોર્મ સાથે જોડવાના  ડૉક્યુમેન્ટ 

  • HSC માર્કશીટ 
  • ટ્રાયલ સર્ટિફિકેટ 
  • સ્કૂલ લિવિંગ સર્ટિ 
  • શારીરિક ખોડ્ખાપણનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
  • જાતિ પ્રમાણ પત્ર 


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સ્થળ પસદં ગી માટે પ્રવેશ કોડ સાથેની જીલ્લાવાર કોલેજોની યાદી : અહી ક્લિક કરો