ITI સેવલિયા (જી.ખેડા) દ્વારા પ્રવાસી સુપર વાઇઝર માટે ભરતી... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર

પગાર : Rs. 14,040/-

અરજી આપવાની છેલ્લી તા. : 02/11/2020 

સ્થળ : ITI વસો (મ), 
ઓમ બંગલોઝ સોસાયટી, 
મુ.સેવાલિયા, ગળતેશ્વર, જી.ખેડા. 

રૂબરૂ મુલાકાત તારીખ અને સમય : 04/11/2020 સવારે 10.00 વાગ્યે