અપોલો ટાયર્સ લિમિટેડ દ્વારા ભરતી... 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 13 થી 16 ઓક્ટોબર 2020 

સમય : 10 થી 1 

::: સ્થળ ::: 

અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, 
અપોલો ટાયર્સ લિમિટેડ, 
ગામ-લીમડા, તા.: વાઘોડિયા, 
જી.વડોદરા.
 

ઉંમર : 18 થી 35 વર્ષ 

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો