મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન અંગે... 

કોર્સ : મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS)


મહત્વપૂર્ણ સૂચના [Updated on 9th November, 2020 .7:00 PM ] 

માન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા R/LPA NO. 799/2020 નો તા. ૦૬-૧૧-૨૦૨૦ ના રોજ ના ચુકાદા અન્વયે, Gujarat Professional Medical Educational Courses (Regulation of Admission in Undergraduate Courses) Rules, 2017 પ્રસિદ્ધ કાર્યની તારીખ: ૨૩ જૂન, ૨૦૧૭, પહેલા ગુજરાત રાજ્યની બહાર ધોરણ ૧૦ માં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે જ રાજ્યની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અન્ય નિયમોની પૂર્તતા સાથે લાયક ગણવામાં આવશે એવો ગુજરાત સરકાર દ્વારા આજ રોજ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી આ ફેરફાર અંતર્ગત, પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડૉક્યુમેન્ટ વેરીફીકેશનની વિવિધ પ્રક્રિયાઓની સમય મર્યાદામાં નીચે પ્રમાણેનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રવેશ સમિતિ ની વેબસાઇટ પરથી ઓનલાઇન પીન ખરીદી: તા. ૧૦/૧૧/૨૦૨૦, સાંજે ૬:૦૦ કલાક સુધી

વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન: તા. ૧૦/૧૧/૨૦૨૦, રાત્રે ૮:૦૦ કલાક સુધી

હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન: તા. ૧૦/૧૧/૨૦૨૦, બપોરે ૦૪:૩૦ સુધી પ્રવેશ સમિતિના ૩૦ (ત્રીસ) હેલ્પ સેન્ટર ખાતે

હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન: તા. ૧૧/૧૧/૨૦૨૦, બપોરે ૦૪:૩૦ સુધી માત્ર જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતેના હેલ્પ સેન્ટર ખાતે
Pin લેવા માટે તા. : 02/11/2020 સવારે 11 કલાકથી
છેલ્લી તા. : 09/11/2020 બપોરે 4 કલાક સુધી... 

ફોર્મ માટે તા. : 02/11/2020 સવારે 11 કલાકથી
છેલ્લી તા. : 09/11/2020 બપોરે 8 કલાક સુધી...(વધારેલ ત્ત. : 10/11/2020)





ફોર્મ ભરતા સમયે જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો 
  • ધો.10 અને 12 ની માર્કશીટ 
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • Neet માર્કશીટ (Online માર્કશીટ ચાલશે.) 
  • આધાર કાર્ડ 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

ડૉક્યુમેન્ટ વેરિફિકેશન સમયે સાથે રાખવાના ડૉક્યુમેન્ટ લિસ્ટ 





>>>> PIN માટે રૂ.200/- ઓનલાઈન ચુકવવાના રહેશે... 
>>>> બેન્ક ચાર્જ અને ફોર્મ ફી અલગથી રહેશે... 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

એડમિશન બુકલેટ માટે : અહી ક્લિક કરો


આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે, તા: ૧૬-૧૦-૨૦૨૦ ના રોજ NTA દ્વારા NEET UG ૨૦૨૦ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે . પ્રવેશ સમિતિ ટૂંક સમય માં મેડીકલ (MBBS), ડેન્ટલ(BDS) ,આયુર્વેદીક(BAMS) તથા હોમિઓપેથીક (BHMS) કોર્સ માટે ની પ્રવેશ પ્રક્રિયા ના પીન વિતરણ તથા રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ચાલુ કરશે, જેની વિગતવાર માહિતી વર્તમાન પત્ર તથા પ્રવેશ સમિતિ ની વેબ સાઈટ પર જાહેર કરવામાં આવશે.


વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિ ની વેબસાઈટ http://www.medadmgujarat.org નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

[ACPUGMEC ની પ્રવેશ પ્રક્રિયા માટે આાવશ્યક પ્રમાણપત્રો ની યાદી] : અહી ક્લિક કરો


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

NEET રિઝલ્ટ માટે : અહી ક્લિક કરો 


PIN લેવા તેમજ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

http://medadmgujarat.ncode.in/UG/Index.aspx
PIN માટે 
http://medadmgujarat.ncode.in/UG/Purchase_PIN.aspx
લૉગિન માટે 
http://medadmgujarat.ncode.in/UG/Candidate/Candidate_Default.aspx
ફોમ પ્રોસેસ