આયુષ્યમાન ભારત યોજના....
>> આયુષ્યમાન ભારત યોજના શું છે ???
*** પ્રધાનમંત્રી જાણ આરોગ્ય યોજના - આયુષમાન ભારત યોજના અંતર્ગત રૂ. 5 લાખની મર્યાદામાં
>>> દેશભરની માન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિદાન, સારવાર અને શત્રક્રિયા લાભાર્થી પરિવારો વિના મૂલ્યે સારવાર કરવી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક અને આર્થિક સર્વેક્ષણ હેઠળ ગરીબ (પ્રત્યેક ધારક) પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહેશે. ગરીબ (પ્રત્યેક પરિવારને રૂ.5 લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે.
>>>આ યોજના સપૂર્ણ કેશલેશ છે. નેશનલ હેલ્થ પ્રોટેક્સન સ્કીમ 2019 હેઠળ વીમા ધારક વ્યક્તિએ તેમની સારવાર માટે એકપણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે. રૂ.5 લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે...
પરિવારના સભ્યોની સંખ્યા ધ્યાનમાં લીધા વગર કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાનું રહેશે.
>>>વીમા પરિવારના તમામ સભ્યો માટે રહેશે.
**** આયુષમાન ભારત યોજના માટે પાત્રતા શું છે ???
>>>આયુષમાન ભારત યોજના અંતર્ગત દેશના દસ કાઓડ પરિવારોને એટ્લે કે અંદાજિત 50 કરોડ નાગરિકોને વાર્ષિક રૂ.5 લાખ આરોગ્યવીમાના કવચનું રક્ષણ અપાશે.
>>>સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ (SECC) ડેટા અનુસાર આ યોજનામાં 08.03 કરોડ ગ્રામીણ અને 2.33 કરોડ શહેરી પરિવારોનો સમાવેશ કરાશે.
*** SECC ડેટા એ શું છે ???
>>>પૂરું નામ SECC-સામાજિક આર્થિક જાતિની વસ્તી
>>>આ સામાજિક ડેટા દ્વારા ભારતના તમામ રાજયમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોની ગણતરી કરવામાં આવી હતી. આ સૂચિમાં ગરીબી રેખા હેઠળ આવતા લોકોનો નામ સમાવેશ કરેલ છે.
જરૂરી ડૉક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પછાત વર્ગનો દાખલો
- ઉંમરનો પુરાવો (આધાર કાર્ડ /જન્મનો દાખલો /LC /પાસપોર્ટ વગેરે , કોઈ પણ એક)
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ/ પાન કાર્ડ/ ચૂંટણી કાર્ડ / લાઇસન્સ વગેરે , કોઈ પણ એક)
- આવકનો દાખલો
- જાતિનું પ્રમાણપત્ર
- કુટુંબ અંગેની વિગત (રેશન કાર્ડ /NAREGA જોબ કાર્ડ કોઈ પણ એક)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
આ કાર્ડ દ્વારા ક્યાં રોગોની સારવાર કરાવી શકશો... ???
- મેટરનલ હેલ્થ અને ડિલિવરી સુવિધા
- નવજાત અને બાળકોનું આરોગ્ય
- કિશોર આરોગ્ય સેવા
- ગર્ભનિરોધક સેવાઓ અને ચેપી રોગો
- બિન ચેપી રોગો
- આંખ, નાક, કાન અને ગળા અને ગાળા સાથે સંકળાયેલી રોગની સારવાર
- વૃદ્ધોની સારવાર
>>>> પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન કરશો ???
- નજીકના સ્વાસ્થ કેન્દ્રમાં
તેમજ તમારે તમારા પંચાયતમાં સૌ પ્રથમ જાણવું પડશે કે તમે ગરીબી રેખામાં આવો છો કે નહીં ???
આયુષ્યમાન ભારત યોજનાની લિન્ક : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો