રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન યજના હેઠળ ભરતી.... 


 ::::  પોસ્ટ ::::  

  • ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ કો-ઓર્ડિનેટર 
  • પગાર : Rs.10,000/- 
  • લાયકાત : ગ્રેજ્યુએટ 50% સાથે 
  • તાલુકા MDM સુપરવાઇઝર 
  • પગાર : Rs.15000/-
  • લાયકાત : ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ 
  • અનુભવ : 2 થી 3 વર્ષનો 

>>> અરજી મોકલવાની છેલ્લી તા. : 17/10/2020 

>>> સમય : બપોરે 15.00 કલાક સુધીમાં... 

>>> અરજી મોકલવા માટે સ્થળ : 

નાયબ કલેક્ટર શ્રી મધ્યાન ભોજન યોજનાની કચેરી, 
કલેક્ટર કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, 
શ્રોફ રોડ, રાજકોટ. 

ફોન નંબર : 0281 2457402 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

નિયત નામુનાનું ફોર્મ અત્રેની કચેરીએથી મેળવવાનું રહેશે....